• Gujarati News
  • Manmohan Speak On Modis Grad Rally But Kejriwal Silent

મોદીની રેલી પછી મન બોલ્યા, કેજરી ચૂપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી ગતિવિધિઓ અને ઘટનાઓ અંગે રસપ્રદ કોમેન્ટ્સ અને કટાક્ષ
બનારસમાં મોદીના ઉમેદવારીપત્ર ભરાયા બાદ બે ઐતિહાસિક ઘટના. પહેલી- હંમેશા મૌન રહેતા મનમોહનસિંઘ બોલ્યા, મોદી લહેર નથી. બીજી- હંમેશા બોલનારા કેજરીવાલ બનારસમાં હોવા છતાં ચૂપ રહ્યા.
- નીલુ ગોસ્વામી
મોદીની દરેક રેલી બાદ કોંગ્રેસને કહેવું પડે છે કે મોદી લહેર નથી. જેથી કોંગ્રેસનું બ્લડપ્રેશર જળવાઈ રહે.
- જિગર જોશી
મોદી કહે છે કે, અંતરિક્ષમાંથી બે જ ચીજ દેખાય છે. એક ચીનની દીવાલ અને બીજી, ગુજરાતનો વિકાસ.
- અભિનવ ખંડેલવાલ
કેજરીવાલ ભાગીને જઈ રહ્યા હતા. એક માણસે પૂછ્યું કે સાહેબ કોનાથી ડરીને ભાગો છો. તેમણે કહ્યું - જવાબદારીથી.
- ખબરબાજી
આગળ વાંચો રાહુલ પર થયેલા વ્યંગ