તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણી પર બળાત્કાર કરનાર મામો ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મણીપુરના ઈમ્ફાલમાં આવેલા આંતરિયાળ ગામમાં એક મામાએ સગી ભાણી ઉપર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ હતી. ઈમ્ફાલના થરોઈજામ માનિંગ લીકાઈ ગામ ખાતે એક મામાએ તેની 12 વર્ષની ભાણી ઉપર બળાત્કાર કર્યો હતો.. આ વાતની જાણ ગ્રામવાસીઓને થઈ ગઈ અને આરોપીને પોલીસ હવાલે કર્યો હતો.

કઈ રીતે મામાના દુષ્કર્મનું પોત પ્રકાશ્યું અને ગામ લોકોએ શું કર્યું વાંચો આગળની સ્લાઈડમાં