બ્લુ ફિલ્મના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, કંપનીની આડમાં થતો ધંધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પત્નીએ જ કર્યો પતિના ધંધાનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી તગડી રકમ

બ્લુ ફિલ્મ બનાવનારા એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ધર્મેન્દ્ર જૈન નામના એક શખ્સની ધરપકડ કરી છે. નિદિ જૈન નામની યુવતીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી અને ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી.

નિધિ આરોપી ધર્મેન્દ્રની પત્ની છે. પોલીસમાં દાખલ કરાવેલી ફરિયાદમાં નિધિએ આરોપ મુક્યો હતો કે, નાગપુરના જયતાલ વિસ્તારમાં એક બંગલામાં ધર્મેન્દ્ર બ્લુ ફિલ્મ બનાવવાનું કામ કરતો હતો. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 50 હજારથી લઈને રૂ. એક લાખમાં વેંચવામાં આવતી હતી.

શું છે નિધિનો આરોપ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.