તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂમમાં ચાલી રહી હતી મા-દિકરીની પ્રેમલીલા, આવી ચડ્યો પ્રેમી અને...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તા. 18મી ફેબ્રુઆરીના અસીરગઢ કિલ્લા વિસ્તારમાંથી નિંબોલા પોલીસને એક લાશ મળી આવી હતી. તેનું માથું છૂંદાયેલું હતું. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. આ મહિલા ખામગાંવની સંગિતા રંગનાથ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. તેણી પરિણીત હતી અને બે સંતાનોની માતા હતી. બુલઢાણામાં રહેતા નિલેશ ભગવાન ઢોલે સાથે તેનો પ્રેમસંબંધ હતો.

નિલેશ કુંવારો હતો. તે સંગીતાની ઉપર પતિની જેમ હક્ક જમાવતો. તેણે સંગીતાનીસત્તર વર્ષીય દિકરી કોમલ અને 11 વર્ષીય દિકરા રિતેશને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

...તો પછી શા માટે નિલેશે કરી હત્યા. કેવી રીતે તેના મનમાં સળવળ્યો શંકાનો કીડો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.