• Gujarati News
  • Maharaja Of Patiyala Keeps Doctor In Palace For Breast Surgery Of Women

PHOTOS: આ કામશાસ્ત્રી રાજા જે સ્ત્રીઓને કામુક કરવા કરતા બ્રેસ્ટ સર્જરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચંદીદઢઃ પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહને કામશાસ્ત્રમાં વધુ રસ પડતો હોવાથી મહિલાઓને કામુક કરવા માટે કરતાં તેમના ઉપર અલગ-અલગ પ્રયોગો કરતાં હતાં. આના માટે તેમણે ફ્રાંસ અને જર્મનીના ડોક્ટરોને રાજમહેલની અંદર તૈનાત કર્યા હતાં. દીવાન જર્મની દાસે પોતાના પુસ્તક મહારાજામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. મહેલમાં જે મહિલાઓની છાતિ બેડોળ અથવા વધુ ફૂલેલી હોય તેમનો આકાર ડોક્ટર ઓપરેશન વડે નાનો કરી આપતાં હતાં.

વધુ તસવીરો જોવા આગળ સ્ક્રોલ કરો...