2000 વર્ષ પૂર્વેની ભારતીય 'અજાયબી', જેને દુનિયા કરે છે 'સલામ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પથ્થરોમાં જીવંત થઈ ઉઠી કળા
ચંદેલ રાજાઓએ પૂર્યા પ્રાણ

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો મંદીર તેની અનોખી મૂર્તિકળા માટે દુનિયાભરમાં વિખ્યાત છે. અહીં મધ્યકાલીન હિન્દુ અને જૈન મંદિરોનું સમૂહ છે. આ મંદીરોનું નિર્માણ ચંદેલ રાજાઓએ કરાવ્યું હતું. આ મંદીરોની દિવાલો પર તેમના દેવતાઓને કામુક મુદ્રાઓમાં કંડારવામાં આવ્યા છે.

ખજુરાહોનાં મંદીરો બનાવવા માટે ચંદેલ રાજાઓએ શું કર્યું ? તે જાણવા માટે ફોટોગ્રાફ્સ સ્લાઈડ કરો.