જુઓ અહીં નશાના ઓવર ડોઝ પછી આ રીતે મસ્ત થઈ જાય છે ફોરેનર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાણસી: નશાથી પરેશાન યુવા પેઢીને બતાવતી ઉડતા પંજાબ ફિલ્મ પર ભલે વિવાદ હોય પરંતુ વારાણસીના ઘાટ પર તે સામાન્ય વાત છે. ઘણાં વિદેશ પર્યટકો અમુક ઢોંગી સાઘુઓની ઝુંપડીઓમાં બેસીને નશા કરતા જોવા મળે છે. નશાના ઓવરડોઝના કારણે અહીં ઘણા વિદેશીઓની મોત પણ થઈ ગઈ છે. અહીં ઘણી વખત વિદેશી મહિલાઓ સાથે છેડતીની વાત પણ સામે આવી છે.
ચાર માર્ચ 2013

નશાના ઓવરડોઝના કારણે ઈટલીથી આવેલી એખ વિદેશી મહિલાને પોલીસની મંડલીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજા દિવસે બપોરે ભાન આવતા તેણે ખૂબ હોબાળો કર્યો. તેને ત્યાંથી ભાગવામાં સફળતા ન મળી તેથી ત્યાંના ડોક્ટર અને કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી.
28 ડિસેમ્બર 2012

સારનાથમાં આયોજિત બોદ્ધ કોન્કલેવમાં ભાગ લેવા આવેલી એક હંગરીની મહિલા ગંગા આરતી દરમિયાન સિગારેટમાં માદક પદાર્થ ભેળવીને પીતી હતી. ત્યાં બેઠેલી એક વિદેશી મહિલાએ તેનો વિરોધ કર્યો. વિવાદ એટલો વધી ગયો કે પોલીસે વચ્ચે પડીને ઉકેલ લાવવો પડ્યો હતો.
28 મે 2013

ઈટલીથી આવેલી એક વિદેશી મહિલા માનસરોવર ઘાટ પાસે નાગા સન્યાસીએ નશાની હાલતામં છેડતી કરી હોવાની ઘટના સામે આવી હતી. તે બાવો તે વિદેશી મહિલાને ચિલમ પીવડાવવા માગતો હતો. તેની સાથે મારપીટ પણ થઈ હતી. મહિલાએ તેને થયેવી ઈજા પોલીસને પણ બતાવી હતી.
2 ફેબ્રુઆરી 2012

લક્સા પોલીસ સ્ટેશનની લોજમાં રોફેલ નામના વિદેશીની તબિયત બગડી તો હોટલના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી. ત્યાં તેનુ મૃત્યુ થઈ ગયું. ડોક્ટરોએ જણાવ્યું કે નશાના ઓવરડોઝના કારણે તેનું મૃત્યું થયું છે.
આગળની સ્લાઈડમાં જુઓ નશાના ઓવરડોઝમાં ફોરેનરની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...