તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેટેલાઈટ તસવીરોએ ખોલ્યું તબાહીનું રહસ્ય, પહેલાથી જ કેદારનાથમાં પર હતું જોખમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનના અભાવે વધુ તબાહી સર્જાઈ

ખોઈસરો અને ઉત્તરાખંડ સેટેલાઈટ સેન્ટરે કેદારનાથની તબાહી પૂર્વે બાદની તસવીરો જાહેર કરી છે. આ તસવીરોમાં ચોંકવાનારો ખુલાસો થયો છે જેમાં જાણવા મળ્યું હતું કે કેદારનાથ પર અગાઉથી જ જોખમ તોળાતું હતું. ઉપગ્રહ દ્વારા મળેલી આ તસવીરોમાં જોવા મળે છે કે કેદારનાથ ખીણનો 95 ટકા હિસ્સો જળપ્રલયથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત કેદારનાથ ધામમાં 16 અને 17 જૂનના રોજ થયેલી તારાજીનું વૈજ્ઞાનિક સત્ય પણ સામે આવી ગયું છે.

હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનના અભાવે થઈ વધુ તબાહી, વાંચવા આગળ તસવીર પર ક્લિક કરો