11 કલાક ઉભો રહ્યો આ પોલીસ ઓફિસર, આતંકીને ઠાર કરીને જ લીધો શ્વાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ. રાજધાનીના ઠાકુરગંજમાં થયેલા એન્કાઉન્ટરમાં શંકાસ્પદ આતંકી ઠાર થયો. આઈજી એટીએસ અસીમ અરૂણની લીડરશિપમાં 11 કલાક ચાલેલા આ એન્કાઉન્ટરમાં રાતે આશરે 2.30 કલાકે એક શંકાસ્પદ આતંકી સૈફુલ્લા માર્યો ગયો. અસીમ યુપી પોલીસના એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ ઓફિસરોમાં સામેલ છે. divyabhaskar.com તેના રીડર્સને આવા જ  એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ્સ અંગે જણાવી રહ્યું છે.
 
અસીમ અરૂણ
 
- 3 ઓક્ટોબર 1970ના રોજ યુપીના બદાયુમાં જન્મ થયો. લખનઉની સંત ફ્રાન્સિસ સ્કૂલમાં ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ દિલ્હીની સંત સ્ટીફેન્સ કોલેજમાંથી બીએસસી કર્યું.
- પિતા શ્રીરામ અરુણ રિટાયર્ડ IPS  છે. માતા શશિ અરૂણ લેખિકા અને સમાજસેવિકા છે.
- અરૂણ 1994 બેચનો IPS ઓફિસર છે.
- પૂર્વ પીએમ મનમોહન સિંહની સુરક્ષાના અંદરના કવચની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
- તેમણે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, માનેસરથી પોલીસ કમાન્ડો કોર્સ કર્યો છે.
- લખનઉમાં થયેલા આતંકી એન્કાઉન્ટરને લીડ કરી અને તેમાં સફળતા મેળવી.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, યુપીના 10 બેસ્ટ એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ...