તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપિલ મિશ્રા આજે કુમાર વિશ્વાસના ઘરે જશે, આપશે કૌભાંડના પુરાવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા મંત્રી કપિલ મિશ્રા આજે સવારે 11 વાગે કુમાર વિશ્વાના ઘરે જશે. જ્યાં તેઓ સત્યેન્દ્ર જૈનના કૌભાંડના પુરાવા આપશે.
 
શુક્રવારે કેજરીના જનતા દરબારમાં પ્રવેશ ન મળતાં કર્યાં ભજન-કીર્તન
 
અત્યાર સુધી શાબ્દિક હુમલો કરી રહેલા કપિલ મિશ્રાએ શુક્રવારે સવારે સમર્થકોની સાથે કેજરીવાલના જનતા દરબારમાં જઇ પહોંચ્યા અને અટકાવવામાં આવ્યા તો મોટો ડ્રામા કર્યો. મિશ્રાએ કેજરીવાલના ઘરની સામે જ સમર્થકોની સાથે ભજન-કીર્તન શરૂ કરી દીધું હતું.
અન્ય સમાચારો પણ છે...