11 વર્ષની વિશાલીની આ સિદ્ધી જાણી અવાક રહી જશો!

બાળદિન વિશેષ: વાત નહીં કરવાની, બધું જ કરી બતાવવાનું

A. Aruna

A. Aruna

Divyabhaskar.com | Updated - Nov 14, 2011, 10:18 AM
K Vishalini Most Iq

vishaliniકે. વિશાલિની (૧૧ વર્ષ) : સૌથી વધુ આઈક્યૂઆઈક્યૂ લેવલ વિશ્વમાં સૌથી વધુ - ૨૨૫. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ નોંધાયેલો આઈક્યૂ ૨૧૦ છે. માહિતી ટેક્નોલોજીમાં ગજબનું ભેજું. ઈલેક્ટ્રિશિયન પિતા કુમારસામી અને રેડિયોમાં એનાઉન્સર માતા રાગમલિગાની લાડલી વિશાલિની કહે છે કે ભણતરનો કોર્સ પૂરો કરવામાં તેને ખૂબ ઓછો સમય લાગે છે.આ વર્ષનો સિલેબસ પૂરો કરી નાખ્યો છે. વિશાલિનીને એન્જિનિયિંરગ કોલેજોમાં બી.ઈ. અને બી.ટેક.ના વિદ્યાર્થીઓને લેક્ચર આપતાં જોઈને અનુભવી પ્રોફેસરો પણ આશ્ચર્યમાં પડી જાય છે. તેની સૌથી મોટી સિદ્ધિ માઈક્રોસોફ્ટ સર્ટિફાઈડ પ્રોફેશનલ અને સર્ટિફાઈડ નેટવર્ક એસોસિયેટ કોર્સની પરીક્ષાઓમાં મળેલી સફળતા છે.કુમારાસામી કહે છે કે વિશાલિનીને કોલેજ મોકલવા માટે સીસીએનએનું સર્ટિફિકેટ જરૂરી હતું. આ પરીક્ષામાં તેને ૯૦ ટકા માકર્સ મળ્યા. તે સૌથી ઓછી ઉંમરની પરીક્ષાર્થી હતી. તેમણે નિર્ણય કર્યો છે કે ત્રણ વર્ષ સુધી તેમાં પ્રવેશ નહીં મેળવે જેથી તે તેનું બાળપણ બાળકો સાથે રહીને પસાર કરી શકે.બોધ :સવાલ સરળ લાગે તો નિષ્ફિકર થવાને બદલે તબક્કાવાર રીતે અઘરા સવાલો તરફ આગળ વધો.

વિજ્ઞાનમાં રુચિ નાસા સુધી લઈ ગઈ
દિશા નક્કી કરી, જીદ કરી
ઘોડાની ચાલ પર ચાંપતી નજર, હોમવર્કમાં પણ એકાગ્રતા
તાલીમ વિના બન્યો ઉસ્તાદ
જોડવા-તોડવાની આદત હુન્નર બની ગઈ
હંમેશાં નંબર વન રહેવાની જીદX
K Vishalini Most Iq
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App