તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળની ખાડીમાં ભારતીય બોટ ડૂબતા 5ના મોત, 10 ગુમ- 2ને બચાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રવિવારે બંગાળની ખાડીમાં એક ભારતીય બોટ ડૂબી ગઈ હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. બચાવ કાર્યમાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે 10 લોકો હજીપણ ગુમ છે. દુર્ઘટના સુંદરવનના હિરો પોઈન્ટથી 30 કિ.મી.ના અંતરે બની હતી.
બાંગ્લાદેશે મોકલી મદદ

- બાંગ્લાદેશ કોસ્ટગાર્ડના મોગલા જોન ચીફ કેપ્ટન મેહંદી મસૂદના જણાવ્યાં અનુસાર, 17-22 લોકોની બોટ સમુદ્રમાં જોવા મળી હતી.
- ખરાબ વાતાવરણને કારણે બોટ ગુમ થઈ. 1 બોટના ડૂબવાની આશંકા બાદ રેસ્ક્યૂ ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો.
- રવિવારે 5 લોકોના મૃતદેહ મળ્યા હતા, જ્યારે 2ને બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય તંત્રએ ઘટનાની પૃષ્ટિ કરતા કહ્યું કે, ગુમ લોકોની શોધ માટે બાંગ્લાદેશનું નેવલ શિપ અને પેટ્રોલિંગ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું છે.
8 ઓગસ્ટના સમુદ્રમાં ગઈ હતી 2 બોટ

- માછલી પકડનારી 2 બોટ શનિવારે રાતે તોફાન અને વરસાદના કારણે ગુમ થઈ હતી.
- એક બોટ મહાગૌરી ડૂબી ગઈ હતી. જ્યારે 13 માછીમારો સાથે અન્ય બોટ સલામત રીતે મળી આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો