તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન માટે યુવતી જોવા ગયો હતો આર્મી કેપ્ટન, પછી 2 વખત કર્યો રેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંચીઃ અહીં દીપાટોલી કેંટમાં પોસ્ટેડ આર્મીના કેપ્ટન વિરુદ્ધ વારાણસીથી આવેલી જેએનયુની પૂર્વ સ્ટુડન્ટે ખેલગાંવ પોલીસ સ્ટેશનમાં રેપનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં યુવતીએ લખ્યું કે, કેપ્ટન સાથે તેના લગ્નની વાત ચાલી રહી હતી. આ સમયે કેપ્ટન તેને ફલેટ પર લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
લગ્નનો વાયદો આપી કર્યો રેપ

- યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસ પૂછપરછ માટે કેંટ ગઈ, જોરે આર્મી જવાનોએ પોલીસને ગેટ પર જ અટકાવી દીધી હતી.
- પોલીસના દબાણ વધવા પર કેપ્ટને શારીરિક સંબંધો સ્થાપ્યા હોવાની વાત સ્વીકારી લીધી હતી. જોકે તે પહેલા આ બાબતનો ઈન્કાર જ કરતો હતો.
- મેડિકલ બોર્ડે પીડિતાનું મેડિકલ કર્યું. તે પછી તેનું કોર્ટમાં નિવેદન દાખલ કરવામાં આવ્યું. પીડિતા છેલ્લા 14 દિવસોથી રાંચીમાં જ છે.
શાદીડોટકોમથી મળ્યા હતા

- કેપ્ટન અને યુવતી મૈટ્રિમોનિયલ વેબસાઈટ શાદીડોટકોમ થકી મળ્યા હતા. બંનેએ પ્રોફાઈલ જોયા બાદ મિત્રતા કરી અને નંબોરની આપ-લે થઈ.
- બંને વચ્ચે ફોન પર વાતો થતી હતી અને પછી લગ્નની ઈચ્છા જણાવી પરિવારજનોને વાત કરવામાં આવી.
(આગળની સ્લાઈડ્માં જાણો કેવી રીતે કેપ્ટને યુવતી પર કર્યો રેપ....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો