તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Air Force Fighter Plane Mig 21 Crashes Near Badmer Of Rajasthan Pilot Ejects Safely

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાડમેરમાં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ, 3 કિમી પહેલા પાયલોટ કૂદી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાડમેરઃ બાડમેરમાં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે. પ્લેન એક પાણીની ટાંકી પાસે ક્રેશ થયું છે. પ્લેનમાં ખરાબી લાગતા પાઇલટ દુર્ઘટના સ્થળ પહેલા 3 કિ.મી. દૂર જ પેરાશૂટ દ્વારા સુરક્ષિત ઉતરી ગયો હતો. ગામમાં પ્લેન ક્રેશ થતા ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે એરપોર્ટના અધિકારીઓ પહોંચી ગયા છે.
જાણો શું છે ઘટના?

- શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બાડમેર શહેરથી 15 કિ.મીના અંતરે એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
- પ્લેનમાં ખરાબીની જાણકારી મળતા પાઇલટ ઘટના સ્થળેથી 3 કિમી પહેલા જ પેરાશૂટ દ્વારા સુરક્ષિત ઉતરી ગયો હતો.
- તેને એરફોર્સના અધિકારીને તાત્કાલિક એરબેઝ લઈને જતા રહ્યા હતા.
- ઘટના સ્થળે એરફોર્સના એક અધિકારી, પોલીસ અને કલેક્ટર પહોંચીને ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે.
- પ્લેનમાં આગ લાગતા જ ગ્રામજનોમાં અફરા-તફરી મચી ગઈ હતી.
- પાઇલટ તો બચી ગયો, પરંતુ ઢાણી પાસે પ્લેન ક્રશે થતા મોટી દુર્ઘટના થઈ શકતી હતી.
- જોકે કોઈને કંઈ નુકશાન થયું નથી.
તસવીરોઃ પૂનમ સિંહ રાઠોડ
આગળની સ્લાઈડ્સમાં જૂઓ ક્રેશ થયેલા ફાઈટર પ્લેન મિગ-21ની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો