તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • India Turns Down Whistleblower Edward Snowden's Asylum Request

ભારતે અમેરિકન સાયબર 'જાસૂસ'ની આશ્રયની માગ ફગાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતે મંગળવારે અમેરિકાના વ્હિસલબ્લોઅર અને ગુપ્તચર એજન્સીની કેટલિક માહિતી લીક કરનાર પૂર્વ સીઆઈએના કર્મચારી એડવર્ડ સ્નોડેનની રાજકીય આશ્રય આપવાની માંગને ફગાવી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, અમારા મોસ્કો સ્થિત દૂતાવાસને 30 જૂનના એડવર્ડ જોસફ સ્નોડેન તરફથી આશ્રય માટેની અરજી મળી હતી. અરજીને ધ્યાનપૂર્વક ચકાસ્યા બાદ અમે તેને દેશમાં રાજકીય આશ્રય આપવાનું કોઈ કારણ યોગ્ય નથી લાગતું અને માટે તેની અરજી ફગાવી દીધી હતી.

એડવર્ડ સ્નોડેને માત્ર ભારત જ નહીં ચીન સહિત 20 દેશોમાં આશ્રય માટે અરજી કરી હતી, શું છે તેનું આ માટેનું કારણ? કેમ યુએસમાંથી ભાગ્યો સ્નોડેન? શું છે સમગ્ર મામલો...વાંચવા તસવીર આગળ બદલો...