તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખાવમાં એક જેવી પણ અલગ-અલગ છે ભારત-પાકિસ્તાનની આ જગ્યાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ હજુ સુધી યથાવત છે. UN હોય કે પછી કોઈ અન્ય પ્લેટફોર્મ બન્ને દેશોના નેતા એકબીજા પર આરોપ લગાવવાનું નથી ચૂકતા. આ પોલિટિકલ વોર વચ્ચે અમે તમને ભારત અને પાકિસ્તાનની અમુક એવી સમાનતાઓ બતાવી રહ્યા છીએ, જે જણાવે છે કે, અલગ હોવા છચ્ચા બન્ને દેશો વચ્ચે આજે પણ ઘણી વસ્તુઓ એક જેવી છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ભારત અને પાકિસ્તાન વચ્ચે શું છે સમાનતાઓ....