તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Cctv:શહેરમાં ઘૂસ્યો દિપડો અને કૂતરાનો કર્યો શિકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ દશ્યો શિમલા શહેરના છે. અહીં શહેરની અંદર રેસિડેન્શિયલ વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓ ઘૂસી જવાની ઘટનાઓ વારંવાર બને છે. ત્યારે 20 નવેમ્બર સોમવારે પણ આવી જ ઘટના બની. અહીં દિપડાએ કૂતરાને શિકાર બનાવ્યો. જડબામાં દબોચીને તેનો શિકાર કરી લીધો. દિપડાના કુતરાના શિકારની ઘટના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઇ ગઇ છે. આ સીસીટીવી ફૂટેજ 20 નવેમ્બર સોમવારના છે.

 

અન્ય સમાચારો પણ છે...