તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Higgs And Boson Theroy By Indian To Add Value To Communication Revolution

એક ભારતીયથી મળશે ગોડ પાર્ટિકલ, બદલી જશે સંચાર-વિશ્વ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ભારતની એક ભૂલથી નિષ્ફળ થઈ જાત પ્રયોગ
-ભારતે આપ્યું છે આર્થિક-બૌદ્ધિક પ્રદાન

વૈજ્ઞાનિકો દ્વારા તા. 4 જુલાઈ 2012ના જીનિવા ખાતે 'હિગ્સ-બોસન' કે 'ગોડ પાર્ટીકલ' અંગે એક વર્ષ પહેલા જાહેરાત કરી હતી. વિશ્વના ટોચના પાંચ ભૌતિકશાસ્ત્રીઓએ તેની જાહેરાત કરી હતી.

સીઈઆરએનનું મેનેજમેન્ટ વિજ્ઞાનીઓની બે ટીમો પાસે પાર્ટિકલની તપાસ કરાવી રહ્યું છે જેથી ‘ફાઈવ સિગ્મા’લેવલની સુનિશ્વિતતા મેળવી શકાય. આવું થશે તો ગોડ પાર્ટિકલ મળવાની શક્યતા ૯૯.૯૯૯૯૫ ટકા સુધી થઈ જશે. વિજ્ઞાનીઓનો દાવો છે કે હિગ્સ બોસોન મળ્યા બાદ બ્રહ્નાંડ અંગે અત્યાર સુધીની સૌથી ચોક્કસ માહિતી મળી શકશે.

શા માટે બોસન પાર્ટિકલની શોધ છે મહત્વપૂર્ણ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.