તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • He Had Been Killed In The Helicopter Jump To The Death Of Thousands Of

તેમણે હેલિકોપ્ટરમાંથી કૂદકો ના માર્યો હોત તો હજારોના મૃત્યુ નક્કી હતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોમહર્ષક જંગલ ચટ્ટી ઓપરેશનને ફ્લાઇટ લેફ્ટનન્ટ મિસકિને ઉપમિતા વાજયેપી સાથે મળીને ખેડ્યું...

૧૯ જુન.


એક ઉડ્ડયન સમયે મેં અને વિંગ કમાન્ડર નિખિલ નાયડુએ એક સ્થાને કેટલાક લોકોને ફસાયેલા જોયા.ગૌરીકુંડથી રામાવાડા વચ્ચે જંગલ ચટ્ટી હતી.એક તરફ નદીના પૂર અને બીજી તરફ સીધો પહાડ. વચમાં સાંકડી ખતરનાક ઘાટી.ઉતરવું સંભવ.ભોજન પાણી અને દવાના પેકેટ નીચે નાખ્યા,પણ નદીમાં જઇને પડ્યા. પછી પહાડ પર પેકેટ નાખ્યા તે ગણતરીના પેકેટ જ પીડિતો સુધી પહોંચ્યા.તે દિવસે ત્યાં ઉતરાણ કરવું સંભવ ના બન્યું પરંતુ ખાસી સામગ્રી પીડિતો સુધી પહોંચતી કરાઇ.તે દિવસે દહેરાદૂન પાછા ફરવાને બદલે કેદારનાથ ખીણમાં રોકાણ કરવા નિર્ણય લીધો.જેથી કરીને બીજા દિવસે સવારે કામગીરી આરંભમાં વિલંબ ના થાય.

આગળ વાંચો : લગભગ ૧૦૦૦ લોકોને એક એક કરીને એરલિફ્ટ કર્યા, ત્રણ કલાકમાં હેલિકોપ્ટર ઉતરવા લાયક સ્થાન તૈયાર થયું