• Gujarati News
  • Harsh Vardhan Sheila Dikshit Chhath Puja At Yamuna Ghat

PICS: દિલ્હીમાં છઠ પૂજામાં નેતાઓ પણ દેખાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે છઠ પૂજાનો તહેવાર ઉજવાયો. બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ તહેવારનું ખાસ મહત્વ છે. ત્યારે નવી દિલ્હીમાં પણ અસંખ્ય શ્રદ્ધાળુઓ દ્વારા છઠ પૂજા કરવામાં આવી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે દિલ્હીના યમુના ઘાટ પર શ્રધ્ધાળુઓની સાથે-સાથે નેતાઓ પણ જોવા મળ્યા હતા. નવી દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષીત તેમજ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડોક્ટર હર્સ વર્ધન પણ યમુના ઘાટ પર આવી પહોંચ્યા હતાં. બીજેપી પ્રમુખ વિજય ગોયલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

યમુના ઘાટે છઠ પૂજાની વધુ તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...

(તસવીરઃ ભુપિન્દર સિંઘ)