દુલ્હનને લાગી ગરમી તો દુલ્હાએ ઉઠાવ્યો પંખો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાયપુરઃ રામનગર કોટામાં એક સમુહ લગ્નનું આયોજન કરાયુ હતુ. આ સમુહ લગ્નમાં એક યુગલોએ અગ્નિની સાક્ષીએ એકબીજાના સુખ દુઃખના સાથી બનવાના કોલ આપ્યા હતા. જો કે આ લગ્ન સમયે કોઈ દંપતિ શરમાઈ રહ્યુ હતુ. તો કોઈ એકબીજા સાથે વાતો કરીને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એવામાં ભીષણ ગરમીના કારણે ઘરેણા અને કપડાથી લદાયેલી એક નવવધુ ગરમીથી ત્રાસી ગઈ. ઉકળાટના કારણે અકળામણ અનુભવતી દુલ્હનને થોડીવાર પહેલા જ સુખ દુઃખના સાથી બની સહારો આપવાના કોલ આપનાર દુલ્હો તેની વહારે આવ્યો અને હાથ પંખો લઈ તેને રાહત પહોચાડી.

આગળની સ્લાઈડમાં જૂઓ વધુ તસવીરો...