બજેટ ડોક્યુમેન્ટ મુજબ 2018 સુધી કેન્દ્રીય સાહસોમાં 35.67 લાખ કર્મીનો લક્ષ્યાંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષમાં 2.83 લાખ નોકરીઓ આપશે. ગત સપ્તાહે નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં આ અનુમાન જણાવવામાં આવ્યું છે. નાણાં પ્રધાને જણાવ્યું કે સરકાર 2017-18ના નાણાકીય વર્ષમાં આ નોકરીઓની તકો ઉભી કરશે.

બજેટ ડોક્યુમેન્ટ મુજબ 2016માં કેન્દ્રીય સાહસોમાં 32.84 લાખ કર્મચારીઓ કાર્યરત હતા, 2018 સુધી આ આંકડાને 35.67 લાખ કરવાની યોજના છે.  ગૃહમંત્રાલયમાં 6,076 વધુ કર્મચારીઓની ભરતી થશે અને 2018 સુધી મિનિસ્ટ્રીમાં કુલ એમ્પ્લોઇઝનો આંકડો24,778 સુધી પહોંચવાની સંભવાના છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
 
અન્ય સમાચારો પણ છે...