ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરાવનારાઓ માટે આવી ગયા ખુશખબર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે સારા સમાચાર છે. આગામી કેટલાક મહિનાઓમાં ઓનલાઈન ટિકિટ બુક કરવામાં ઓછો સમય લાગશે તથા ટ્રાન્ઝેક્શન ફેઈલ નહીં થાય.

ઈન્ડિયન રેલવે દ્વારા નવી વેબસાઈટ બનાવવામાં આવી રહી છે, જે વર્તમાન વેબસાઈટ કરતા ત્રણ ગણી ઝડપી હશે. આનો મતલબ છે કે જો એક ટિકિટ બુક કરવામાં દસ મિનિટનો સમય લાગતો તો હવે ત્રણેક મિનિટ જેટલો જ સમય લાગશે.

કેવી હશે વેબસાઈટ ? ક્યારશી શરૂ થશે ? તેની શું ક્ષમતા હશે ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.