તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેલ્ટર હોમના સંચાલક અને પુત્રો કરતા યુવતીઓ પર રેપ, બનાવતા અશ્લીલ ક્લિપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગરાઃ અહીંના શેલ્ટર હોમ ‘પંચશીલ આશ્રમ’માં યુવતીઓ પર રેપ અને શોષણનો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત યુવતીઓના ઊંઘતા સમયે અને નહાતા સમયે શેલ્ટર હોમના સીસીટીવી થકી અશ્લીલ ક્લિપ બનાવવામાં આવતી હતી. યુવતીઓના આરોપ અનુસાર, શેલ્ટર હોમની ઘણી યુવતીઓ અચાનક ગાયબ થઈ છે, તેમને વેચી નાખી હોય તેવી શંકા છે.
જે યુવતી ગમતી તેની સાથે કરતા રેપ

- પંચશીલ આશ્રમમાં રહેતી યુવતીઓએ આરોપ લગાવ્યો કે, તેમની પર વારંવાર રેપ કરવામાં આવતો હતો.
- વિરોધ કરવા પર માર મારવામાં આવતો, એક રૂમમાં બંધ કરી ખાવા-પીવાનું ન આપતા.
- આશ્રમના સંચાલક ડીડી મથુરિયા તથા તેના 3 પુત્રો આશ્રમમાં દારુ પાર્ટી કરતા અને નશામાં જે યુવતી ગમતી તેની સાથે રેપ કરતા હતા.
- ઘણીવાર આશ્રમની બહારના લોકો આવી પાર્ટી કરતા અને યુવતીઓનું યૌન શોષણ કરતા.
- ગોરખપુરની એક યુવતી પ્રમાણે, વિરોધ કરવા પર સીસીટીવી બંધ કરીને માર મારવામાં આવતો હતો.
- સંચાલકના પુત્રો સુતા હોઈએ તે સમયે ચાદર હટાવી અશ્લીલ ક્લિપ બનાવતા અને ગાળો આપતા.
નાની હોય કે મોટી દરેક યુવતી પર કરતા રેપ

- એક યુવતીએ જણાવ્યું કે, આશ્રમમાં વિવિધ વયની યુવતીઓ રહે છે. આરોપીઓ નાની હોય કે મોટી તેમની નજર બગડે એટલે તેની પર રેપ કરતા હતા.
- લાલી નામની એક મૂકબધિર પર સતત 3 દિવસ રેપ કરવામાં આવ્યો હતો.
- એક દિવસ અચાનક તે ગુમ થઈ ગઈ હતી. પૂછવા પર અમને ચુપ કરાવી દેવામાં આવ્યા.
- માર અને શોષણના કારણે અમુક યુવતીઓનું મોત થયું હોવાનો પણ પીડિત યુવતીઓએ જણાવ્યું હતું.
- શુક્રવારે વિઝિટ પર સિટી મેજીસ્ટ્રેટ રેખા એસ ચૌહાણ આશ્રણ પહોંચતા પીડિત યુવતીઓએ તેમને ફરિયાદ કરી હતી.
- યુવતીઓ સાથે થયેલા શૌષણની ફરિયાદ સાંભળી મેજીસ્ટ્રેટના હોશ ઉડી ગયા હતા.
- આ સમયે તાત્કાલિક સંચાલક ડીડી મથુરિયા વિરુદ્ધ તાજગંજ પોલીસ સ્ટેશનમાં રેપની ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
- તે પછી શેલ્ટર હોમની 53 યુવતીઓને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવામાં આવી હતી. સંચાલક હાલ ફરાર થે,
- સંચાલક ડીડી મથુરિયા રાજ્ય બાળ અને મહિલા આયોગ કમિટીના નિર્વાચીત સભ્ય છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો