તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારની અંદર છોકરીએ કરેલા ડાન્સનો વીડિયો વાયરલ, નહીં જોયું હોય આવુ 'કોકટેલ'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં એક જોરદાર ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્ય કરી દે એવો આ વીડિયો ડ્રાઈવર સીટની બાજુની સીટમાં બેસીને આ જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતા પણ વધારે મજા આવે તેવુ એ ગીત છે જેના પર છોકરી ડાન્સ કરી રહી છે. ડાન્સ અને ગીતનું આ કોકટેલ જોરદાર છે.
ક્યાંનો છે વીડિયો, કયા ગીત પર ડાન્સ કરી રહી છે છોકરી?

- વાયરલ થયેલો આ વીડિયો બાંગ્લાદેશનો હોવાનું માનવામાં આવે છે. જ્યારે અમુક લોકો આ વીડિયોને ભારતનો તો અમુક લોકો કરાચીનો ગણાવી રહ્યા છે. જોકે હજુ આ વીડિયો ક્યાંનો છે તે કન્ફર્મ થયુ નથી.
- જોકે આ વીડિયો ભારતનો નથી લાગતો કારણ કે ડ્રાઈવર સીટ રાઈટની જગ્યાએ લેફ્ટની છે.
- શક્ય છે કે આ વીડિયો યુએઈનો હોય. અમુક યુઝર્સના જણાવ્યા પ્રમાણે આ વીડિયો દુબઈનો છે.
શું છે વીડિયોમાં?

- વીડિયોમાં બે કપલ કારથી ક્યાંક જઈ રહ્યા છે. આ દરમિયાન નુસરત ફતેહ અલી ખાનનું એક પ્રખ્યાત સુફી સોંગ વાગી રહ્યું છે.
- ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલી એક છોકરી જેની ઉંમર 20-25 વર્ષ લાગી રહી છે તે આ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
- કારમાં બેઠેલા બીજા લોકો પણ છોકરીને પ્રોત્સાહિત કરે છે. ડાન્સ દરમિયાન છોકરી કઈક ડ્રિન્ક કરતી પણ જોવા મળે છે.
- નુસરત ફતેહ અલી ખાનનું ગીત, 'મેરે રશ્ક-એ-કમર તૂને પહેલી નજર, જબ નજર સે મિલાઈ મઝા આ ગયા'
અઢી લાખ લોકો જોઈ ચૂક્યા છે આ વીડિયો

- આ વીડિયો ઓગસ્ટમાં યુ-ટ્યૂબ પર અલપોડ કરવામાં આવ્યો છે. લોકોએ આ અલગ-અલગ જગ્યાનો હોવાનું ગણાવ્યું છે.
- યુ-ટ્યૂબ પર અત્યાર સુધી આ વીડિયો અઢી લાખ વખત જોવામાં આવ્યો છે. લોકો છોકરીના ડાન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે.
- નુસરત ફતેહ અલીના ગીત પર આ ડાન્સ કોકટેલ જેવી ઈફેક્ટ આપે છે.
આગળની સ્લાઈડમાં જુઓ કારમાં ડાન્સ દરમિયાનની અમુક ખાસ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...