બનાવ્યો યુવતીનો MMS, પહોંચ્યો પીડિતાના ભાઈ સુધી અને...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબીબી તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું આવ્યું બહાર
એક વર્ષથી કરતો હતો શોષણ
નવીદિલ્હીમાં સાંસદના પત્ની દ્વારા નોકરાણીની હત્યાની ઘટના હજૂ તાજી જ છે, ત્યાં નોકરાણી પર ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. દક્ષિણ-પૂર્વ જિલ્લાના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં નોકરાણી સાથે દુષ્કર્મ અને તેના અશ્લીલ વીડિયોનો મામલો સામે આવ્યો છે.
દક્ષિણ-પૂર્વ જિલ્લાના ગ્રેટર કૈલાશમાં કાર્તિક કુલિયા નામના 32 વર્ષીય શખ્સે વીસ વર્ષીય નોકરાણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરીને તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો કાર્તિકે તેના કેટલાક મિત્રોને પણ વિતરીત કર્યો હતો. આ વીડિયો પીડિતાના ભાઈ સુધી પહોંચ્યો હતો. જેના કારણે આ ઘટનાનો ખુલાસો થયો હતો.
પછી શું થયું, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.