તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીની સૌથી બદનામ 'ગલી' જીબી 'રોડ'માં એક ડોકિયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવતા જતાં લોકોને ઈશારા કરતી આ યુવતીઓ અંગે જાણવામાં કદાચ જ કોઈને હોય છે રસ

દિલ્હી. દિલવાળાઓની દિલ્હી. ઐતિહાસિક વારસા અને શાન-શૌકતથી ભરપુર છે દિલ્હી. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હીમાં પ્રગતિની આંધી આવી. જેમાં દિલ્હીની તકદીર અને તસવરી બદલાઈ ગયા. આમ છતાં આજે પણ દિલ્હીના દિલ પર સદીઓથી એક ડાઘ છે, જીબી રોડ.

દિલ્હીમાં જીપી રોડ પરની ઈમારતોમાંથી આછેરી રોશની જોવા મળે છે. અહીં ઈશારા કરતી છોકરીઓના જીવનમાં ડોકિયું કરવાની કદાચ જ કોઈને ફુરસદ છે. અહીની વ્યવાસિક પ્રવૃત્તિઓ અને ભીડથી ભરેલ બજાર માં અહીંના વેપારીઓ માટે કાંઈ નવું નથી. મહિલાઓ અહીંથી નીકળવાનું જ પસંદ નથી કરતી અને શરીફ પુરૂષો કદાચ જ મોં ઊચું કરીને કશું જુએ છે.

ક્યારથી શરૂ થયો દેહવ્યાપારનો ધંધો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. તમામ તસવીરો પ્રતિકાત્મક