રોચક તસવીરો: જીતના નશામાં ખુદને સંભાળી ન શક્યા ઉમેદવારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રાઈ બેઠક પર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર જયતિર્થ.ત રેલી દરમિયાન પડી ગયા હતા. તેમનો માત્ર ત્રણ મતે વિજય થયો હતો.)
*કોઈક લપસી ગયું તો કોઈકને સમર્થકોએ સંભાળી લીધો
*કોઈકે ખાધો 'લાડવો'
અંબાલા : હરિયાણા વિધાનસભા ચૂંટણીઓના પ રિણામો આવ્યા બાદ ઉમેદવારો તથા તેમના સમર્થોક મોટી સંખ્યામાં કાઉન્ટિંગ સેન્ટર્સ પર પહોંચ્યા હતા. વિજેતા ઉમેદવાર બહાર નીકળ્યા કે તરત જ સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને ઉમેદવાર ખુદને સંભાળી શક્યા ન હતા.
આવું જ કોંગ્રેસના ઉમેદવાર જયતીર્થ સાથે પણ થયું હતું. તેઓ સમર્થકોનું અભિવાદન ઝીલવા માટે કાર પર ચડ્યા હતા, પરંતુ પડી ગયા હતા. જો કે, કાર પરથી નીચે પડે તે પહેલા આજુબાજુના સમર્થકોએ તેમને ઝીલી લીધા હતા.

ભાજપના કાર્યકરો ઉત્સાહમાં
હરિયાણામાં પ્રથમ વખત જ ભાજપ સરકાર બનાવી રહી છે. એ પણ પૂર્ણ બહુમત સાથે. ત્યારે હરિયાણા વિધાનસભામાં ઈતિહાસ રચાયો હોવાનું જાણીને ભાજપના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને જશ્ન ઉજવ્યો હતો. ઠેર-ઠેર ઢોલની થાપ સાથે
આગળની સ્લાઈડ્સમાં જુઓ ચૂંટણી પછીની આવી જ કેટલીક તસવીરો.