તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Four Policemen And CRPF Jawan Rapes One Girl In Jharkhand

ઝારખંડઃ પાંચ અધિકારીઓ સામે સગીરા પર બળાત્કારની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંચી નજીક આવેલા ખૂંટી જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનના ચાર અધિકારી અને એક સીઆરપીએફના જવાન સામે એક સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. પીડિતા 10 વર્ષની હતી ત્યારથી એસપીઓનું કામ કરતી આવી છે. કિશોરીના મતે દેવેન્દ્ર નામના યુવકે જાન્યુઆરી 2011માં તેને પોલીસમાં એસપીઓ બનાવી હતી.

ત્યારબાદ ફેબ્રુઆરી 2011થી અત્યાર સુધી ખૂંટી જિલ્લાના ત્રણ સ્ટેશન અડકી, રનિયા, તમાડના એક-એક જવાન, દલબંગા સ્ટેશનનો એક અધિકારી અને સીઆરપીએફના જવાન મળીને પાંચ શખ્સો તેના પર બળાત્કાર કર્યો હતો. કિશોરીના મતે તેને કોઈના નામની ખબર નથી. પરંતુ આ તમામ લોકો પાસે દેવેન્દ્ર નામનો શખ્સ તેને લઈ ગયો હતો.

બંદૂક બતાવતો, કોઈને જાણ કરીશ તો મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપતો... વાંચો આગળ...