• Gujarati News
  • Foreigner Girls Enjoy The Night Party In Jaipur Rajasthan

વિદેશી યુવતીઓનાં દેસી સ્ટેપ્સ, DJની ધુન પર યુવાઓની મસ્તી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્ન બીટ્સ પર દેસી સ્ટેપ્સ અને દેશી-વિદેશી મહેમાનો. દ્રશ્ય છે રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરનું. ડિસ્કમાં ભાંગડા પણ વાગ્યું અને રિકી માર્ટીન પણ. કંઈક આવા જ અંદાજ વચ્ચે ખાસાકોઠી સ્થિત એક ડિસ્કમાં નાઈટ પાર્ટીને યુથે એન્જોય કરી. રાતે 2 વાગ્યા સુધી આ પાર્ટી ચાલી જેમાં ડીજે એ વેસ્ટર્ન મ્યુઝીક સંગ જમાવ્યો રંગ. યુથ ગ્રુપ્સ અને કપલ્સમાં આ પાર્ટીમાં આવ્યા હતા. જેણે મનભરીને ડાન્સ કર્યો અને ખુલીને માણી પાર્ટી
આગળની સ્લાઈડ્સમાં જૂઓ તસવીરો...