...ભાઈ તેને ભગાડીને લઈ જા, નહીંતર અનેકના ભવ બગાડશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનું જૈસલમેર તેના પ્રાકૃત્તિક સૌંદર્યની સાથે પ્રેમ કહાણીઓ માટે પણ વિખ્યાત છે. બાહુબળીઓની કહાણીની સાથે પ્રેમ કહાણીઓ પણ અહીં વિખ્યાત છે. આ આખ્યાનોમાં એક બાઘા-ભારમલીની કહાણી વિખ્યાત છે. જે એક પ્રણયગાથા છે.
જેસલમેરના ગઢમાં મોટી થયેલી ભારમલી ગઢની રાજકુમારી ઉમાદેની ખાસ દાસી હતી. ઉમાદેનાં વિવાહ મારવાડના રાવ માલદેવ સાથે થયા હતા. એક વખત માલદેવે સંદેશ મોકલાવ્યો કે, તેઓ રાણી ઉમાદેને મળવા આવી રહ્યા છે. ઉમાદેને સજાવવા માટે ભારમલી અને બીજી દાસીઓ મહેનત કરવા લાગી. માલદેવ આવી ગયા, પરંતુ ઉમાદે તૈયાર થઈ શક્યા ન હતા.
આગળ વાંચો કેવી રીતે ભારમલીનાં જીવનમાં આવ્યા ટ્વિસ્ટ અને પરિવર્તન