તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરપ્રદેશમાં ગંગા-યમુના વિફરી અને છત્તીસગઢમાં જળબંબાકાર વચ્ચે ‘કનૈયા’નો જન્મ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગંગા અને યમુના બંને નદીમાતાઓ વિફરી છે તેના કારણે અલ્હાબાદ અને તેની આસપાસના વિસ્તારો જળબંબોળ થઈ ગયા છે. અહીંના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ છત્તીસગઢના દોરનાપાલના અરલમપલ્લી જેવા નકસલવાદ પ્રભાવી વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભરપૂર પાણી ભરાયાં હતાં તેવામાં દૂધી કાંડે નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં સરકારી સેવા ‘મહતારી એક્સપ્રેસ’ને ફોન કરવામાં આવ્યો હતો. તમામ સરકારી કર્મચારીઓ નીડરતાથી નકસલ પ્રભાવિત વિસ્તારમાં આવ્યા હતા અને પાણીની વચ્ચોવચ ખાટલો પાથરીને દૂધી કાંડેની કૂખેથી સુંદર મજાના કનૈયાનો જન્મ કરાવ્યો હતો.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો