તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ગામની જમીનમાંથી નીકળે છે આગ જાણો કેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ગામની જમીનમાંથી આગ નીકળી રહી છે જી હાં માટી નાખતા જ ભળકી ઉઠે છે આગ. સોશિયલ મીડિયા પર સ્પીડથી વાયરલ થઇ રહેલો આ વીડિયો ફેક નથી રિયલ છે. મધ્યપ્રદેશના મંદસોર  સેમલી દિવાન ગામના એક બોરિંગમાં પાણીની જગ્યા આગ નીકળી રહી છે. આઘટનાનો ખુલાશો ત્યારે થયો કે  જ્યારે બોરીીંગ માં નાખેલા પાઇપને જોડવા માટે વેલ્ડીંગ કરવામાં આવી તો  પાઇપમાંથી આગના ગોળા નીકળવા લાગ્યા. આટલું  જ નહી અહીં પાઇપની અંદર માટી નાખવાથી પણ આગ નીકળી રહી છે. કૂતૂહલવશ લોકો અહીં ઘટના જોવા એકઠા થઇ ગયા છે.. એક્સપર્ટના કહેવા મુજબ બોરમાંથી મિથેન ગેસ નીકળતો હોવાથી આગ નીકળી રહી છે.
અન્ય સમાચારો પણ છે...