સન્માન અપાવાની જીદ, પિતા કમાતા હતા રોજના ૩૫ રૂપિયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોકારોના ગામ ઉલવારા માચાટાંડના રામનાથ મહાતોના પરિવારમાં કોઈ ભણેલું નથી. ૩૫ રૂપિયા રોજ કમાતા શ્રમિક પિતાની ત્રણ પુત્રીઓ અને એક પુત્રનું પાલન-પોષણ જેમ-તેમ કરીને થતું હતું. અંગ્રેજી શાળામાં ભણી શકે અને ઓફિસર બની શકે તે માટે મહાતોની મોટી બહેનને તેણે ગામમાંથી દૂર હોસ્ટેલમાં મોકલી. પિતા જણાવે છે કે, રામનાથ ખૂબ જ હોશિયાર હતો. તેણે નક્કી કર્યું હતું કે જરૂર પડશે તો તે શિક્ષણ માટે ઘર પણ વેચી દેશે. રામનાથ પોતાનું કાડું જોઈને કહે છે કે પાસિંગ આઉટ પરેડ પહેલાં તેણે આ ઘડિયાળ ખરીદી હતી.