બે દિવસ પહેલા જ થયા દીકરીના લગ્ન, પિતાએ ટ્રેન નીચે કૂદી આપ્યો જીવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ/સીહોર: બે દિવસ પહેલા જે ઘરમાં લગ્નની શરણાઇઓ વાગતી હતી એ જ ઘરમાં આજે માતમ મનાવાઇ રહ્યો છે. દીકરીને ખુશી-ખુશી વિદાય કરનાર પિતાએ રવિવારની સવારે ટ્રેન નીચે કૂદતા તેમનું મોત થયું છે.
- પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર એક પુરુષે ઇન્દોર-હબીબગંજ ઇન્ટરસિટી ટ્રેન નીચે કૂદી પોતનો જીવ આપી દીધો હતો.

- અકસ્માતને પગલે લોકો એકઠાં થઇ ગયા અને લાશને ગાડી નીચેથી કાઢી હતી.
- મૃતકના બાળકોએ જાણકારી આપી કે બે દિવસ પહેલા જ પિતાએ બહેનને ખુશી-ખુશી વિદાય કરી હતી.
- સંતોષ અને ભૂરાએ પોલીસને જણાવ્યું કે બહેનને પિયર લઇ આવવાની વાતને લઇને રાત્રે ઘરમાં વિવાદ થયો હતો.
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...