તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WARNING: ફક્ત જુઓ, ભૂલથી પણ આ સ્ટેપને ઘરે ટ્રાય ન કરતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલ્હાબાદ: પ્રયાગ નગરીના આંતરરાષ્ટ્રીય મૂછ નર્તક રાજેન્દ્ર કુમાર તિવારી ઉર્ફે દુકાન જી વિશ્વના એકમાત્ર મૂછ નર્તક છે. લોકો તેની મૂછોનો ડાન્સ જોવા માટે દૂર-દૂરથી આવે છે. divyabhaskar.com તેમના વાંચકોને આજે તેમનો ડાન્સ વીડિયો મારફતે બતાવી રહ્યા છે. 

 

કોણ છે મકાન જી?

 

- 52 વર્ષીય રાજેન્દ્ર કુમાર તિવારીને મકાન જીના નામે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. 
- મકાન જીએ ગીનીઝ બુક ઓફ રેકોર્ડ્સ (1995) માં પોતાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
- પોતાનું ટેલેન્ટ બતાવી મકાન જીએ લીમ્કા બુફ ઓફ રેકોર્ડ્સ (1994) માં સ્થાન મેળવ્યું હતું.
- ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ (2012) નો રેકોર્ડ મકાન જીના નામે નોંધાયેલ છે.

 

કેવી રીતે બન્યા મૂછ ડાન્સર?

 

- રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, 'દિવાળીની રાત્રે મારા ઘરમાં લાઈટ જતી રહી હતી. ઘરમાં ઘોર અંધારું હતું. આ વચ્ચે મને મજાક કરવાનું સૂઝ્યું. મે મીણબત્તી પેટાવીને મારી પૂછ પર રાખી. આવું કરતા મને આનંદ થયો હતો.'
- રાજેન્દ્રએ આગળ જણાવ્યું હતું કે, ત્યારબાદ તેઓએ આ અખતરો બીજી વખત કર્યો અને ધીરે-ધીરે તેમાં નૃત્યના સ્ટેપ્સ ઉમેરતા ગયા અને વર્ષોની મહેનત બાદ મૂછ ડાન્સ તરીકે ઓળખાવા લાગ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો