તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટેલમાં પોલીસને રૂમ ન મળતાં મહિલાને ધક્કો મારી બહાર કાઢી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ દશ્યો લખનઉના છે, અહીં નશાની હાલતમાં પહોંચેલા પોલીસકર્મીઓએ હોટેલમાં એક રૂમની ડિમાન્ડ કરી. પરંતુ હોટેલમાં એક પણ રૂમ ખાલી ન હોવાનું હોટેલના કર્મચારીએ જણાવતાં પોલીસકર્મીઓ દબંગાઇ પર ઉતરી આવ્યાં અને તેમણે તોડફોડ અને મારામારી શરૂ કરી દીધી. આટલું  જ નહી હોટેલમાં રોકાયેલ મહિલાને પણ ધક્કો મારીને બહાર કાઢી, દબંગ પોલીસકર્મીની કરતૂત કેમેરામાં કેપ્ચર થઇ ગઇ છે. પોલીસની આવી કરતૂતનોે કારણે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.
અન્ય સમાચારો પણ છે...