તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ કારણોથી ખાસ છે દિગ્ગી રાજા, જેની વિરોધી પક્ષો પણ કરે છે પ્રશંસા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલઃ ઘણા કારણોસર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ ખાસ રાજકરણી ગણાય છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દેશના ટોચના નેતાઓમાં ગણાય છે. 28 ફેબ્રુઆરી દિગ્ગી રાજાનો જન્મ દિવસ છે. આ સમયે divyabhaskar.com તેમની અમુક વિશેષ બાબતો અહીં રજૂ કરી રહ્યું છે.
Related Placeholder
વિરોઘીઓ પણ પ્રશંસક

- દિગ્વિજયનો જન્મ 28 ફેબ્રુઆરી 1947ના રોજ થયો હતો.
- દિગ્વિજય સિંહનું કદ કોંગ્રેસ પક્ષની બહાર પણ ઘણું વઘારે હોવાથી વિરોધી નેતાઓ પણ તેમના પ્રશંસક છે.
- તે બે વખત મધ્ય પ્રદેશના સીએમ રહી ચૂક્યા છે.
નિર્ણય પર અડગ

- દિગ્વિજયે રાજકરણમાં પોતાની વાતો પર અડગ રહેવાનો પણ એક રેકોર્ડ બનાવ્યો છે.
- તેમણે 2003 ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે જો તેઓ ચૂંટણી હારી જશે તો તેઓ 10 વર્ષ સુધી કોઈપણ પદ ગ્રહણ નહીં કરે. તેમણે આ વચન પાળ્યું અને તેમની લોકપ્રિયતામાં જરાય ઘટાડો નહોતો આવ્યો.
(આગળની સ્લાઈડ્સમાં જાણો દિગ્વિજય સિંહ અન્ય વિશેષતાઓ.)