તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુહાગરાતે વરરાજાની રાહ જોતી રહી ગઇ દુલ્હન, સવારે આવું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝારખંડના કોડરમા વિસ્તારમાંથી કૂવામાંથી એક યુવકની લાશ મળી. યુવકના લગ્ન બે દિવસ પહેલા થયા હતા.પરંતુ જાન પરણીને આવ્યા બાદ જીતેન્દ્રસિંહ દુલ્હા ગાયબ થઇ ગયો. ઘરના લોકોએ બહુ શોધ્યો પરંતુ તે ન મળ્યો. અને બહુ શોધખોળ બાદ ગામના જ  કૂવામાંથી તેની લાશ મળી. ઘરના લોકોનો રડી રડીને બહુ ખરાબ હાલ  છે.  તો દુલ્હન પણ શોકમગ્ન છે.પોલીસ હત્યા અને આત્મહત્યા બંને આશંકા સાથે એ દિશામાં તપાસ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...