તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રી કરાવતી હતી પિતાને સ્તનપાન, કારણ કંઇક આવું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયાના ફલક પર એવી કેટલીક ઘટનાઓ ઘટી રહી છે. જેના વિશે  જાણીને આશ્ચર્ય ચોક્કસ થશે. જીહાં આ ઘટના રોમન કાળની છે જેમાં એક શખ્સ તેમની પુત્રી દ્વારા સ્તનપાન કરતો હતો. આ ઘટનાને કારણે સમાજ બે ભાગમાં વહેચાય ગયો અને  લોકો પિતા ૃ-પુત્રીના સંબંધમાં અશ્લિલતા પણ જોવા લાગ્યા. પરંતુ  સમગ્ર વાતને જાણ્યા બાદ તમને આ ધટનામાં અશ્લિતા નહી પરંતુ પિતા-પુત્રીના અસીમ પ્રેમ જોવા મળશે. ભૂખ્યા તરસ્યા જેલમાં રહેતા પિતાને જીવિત રાખવા માટે પુત્રી જેલમાં દરરોજ તેમને મળવા જતી હતી અને સ્તનપાન કરાવતી હતી. આ રીતે પુત્રીએ પિતાને જેલમાં અન્ન પાણી વગર પણ જીવિત રાખ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...