તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમ આપ્યો મોતને પડકાર, જુઓ રૂંવાટા ઉભા કરી દેનાર શોકીંગ VIDEO

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાઝિયાબાદઃ અહીં છોકરાઓના એક ગ્રુપે કરેલું ખતરનાક અને જીવલેણ સ્ટંટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રેનનાં સામે આવ્યા બાદ નદીમાં કુદનારા આ યુવકો કોણ છે તેની હજી પૃષ્ટિ નથી થઈ.
8 છોકરા જોતા હતા ટ્રેનની રાહ, નજીક આવતા કુદી ગયા

- ઘટના ગાઝિયાબાદના મસૂરી ગાંમની છે. જ્યાં નદી પર બનેલા રેલવે ટ્રેક પર 8 છોકરાઓ ઉભા રહે છે.
- જેવી જ ટ્રેન નજીક આવે છે કે, એક પછી એક આઠેય છોકરાઓ નદીમાં કુદી પડે છે.
- વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે છેલ્લા યુવકને ઘણી નજીકથી ટ્રેન પસાર થાય છે. જોકે તમામ 8 સલામત રીતે નીચે કુદી ગયા હતા.
- સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર, ગરમીના દિવસોમાં ઘણા છોકરાઓ આવા જોખમી સ્ટંટ કરતા હોય છે. પરંતુ આ મામસે રેલવે કે પોલીસ તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરતું.
- આ વીડિયોના સામે આવ્યા બાદ ડીએમએ એડીએમ તંત્ર અને એસપી રૂરલને તપાસના આદેશ આપ્યા છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો અને વીડિયો.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો