તામિલનાડુમાં દલિત પ્રેમીની આત્મહત્યાથી ગરમાઈ ગયું રાજકારણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રેન સામે કુદીને કરી આત્મહત્યા
વનિયાર જાતિની યુવતી સાથે હતો પ્રેમ

તામિલનાડુના ધરમપુરીમાં પોલીસને રેલવે ટ્રેક પર દલિત યુવક ઈલાવરસનની લાશ મળી આવી હતી. પોલીસને સૌ પહેલા તો આ મામલો સામાન્ય આત્મહત્યાનો લાગ્યો હતો, પરંતુ જેમ-જેમ પોલીસ તપાસ કરતી ગઈ તેમ તેમ યુવક અંગે હકીકતો ખુલતી ગઈ.

દલિત યુવકનું નામ ઈલાવરસન છે. તેણે ઉચ્ચ મનાતી વાનિયાર જાતિની છોકરી સાથે લગ્ન કર્યા તા. તેના કારણે ધરમપુરીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ત્રણ ગામોમાં આગચંપી અને હિંસાના બનાવો નોંધાયા હતા.

ઈલાવરસનના પરિવારજનોનું શું કહેવું છે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.