તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથા પર ટિફિનની રેક લઈને ફરતા ડબ્બાવાળા બની જશે ઈતિહાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડબ્બાવાળાઓ લાંબા સમયથી મુંબઈના પરિદ્રશ્યના ભાગ છે. દરરોજ સવારે અને બપોરે મુંબઈના અલગ-અલગ વેપારી વિસ્તારોમાં તમે ડબ્બાવાળાઓને માથા પર ટિફિન લઈ જતા જોઈ શકાય છે. ગમે તે સિઝન હોય કે ગમે તેવી સ્થિતિ હોય તો પણ સમયસર ટિફિન પહોંચાડવાની ડબ્બાવાળાઓની કળા અજોડ છે.

મેનેજમેન્ટની સંસ્થાઓ પણ અભ્યાસરૂપ માને છે. તે અંગે અનેક અભ્યાસો પણ થયા છે. દેશ-વિદેશની મેનેજમેન્ટ સંસ્થાઓ દ્વારા તેમને લેક્ચર આપવા માટે બોલાવવામાં આવે છે. માથા પર લાકડાની ટ્રેમાં ટિફિન્સ લઈ જતા ડબ્બાવાળાઓનું દ્રશ્ય કદાચ ટૂંક સમયમાં ઈતિહાસ બની જશે.

શા માટે અને કેવી રીતે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.