મિસ એશિયા-પેસિફિક વર્લ્ડ સૃષ્ટિ રાણાનો તાજ નક્લી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૃષ્ટિ રાણાએ મિસ એશિયા પેસિફિક 2013નો તાજ જીત્યો છે. તેણી આ તાજને ભારત પણ લાવી છે, જો કે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની અટકળો વહેતી થઈ છે.
એક અહેવાલ પ્રમાણે, સાઉથ કોરિયાના બુસાનથી સૃષ્ટિ રાણા ભારત પરત ફરી હતી. તેણે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ઉતરાણ કર્યું હતું. ભારતીય કાયદા પ્રમાણે ક્લિયરન્સ લીધા વગર તેણી મિસ એશિયા પેસિફિકનો તાજ લઈ જતી હોવાનાકારણે તેણીને અટકાવવામાં આવ્યો હતો.
શું છે સૌંદર્ય સ્પર્ધાના તાજ અંગે ભારતનો નિયમ, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.