તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ પર કર્યું હતું પ્રપોઝ, Video વાયરલ થયા બાદ યુવતી સાથે થયું આમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ અહીં ભિવંડીમાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઈલમાં જાહેરમાં રોડ પર પ્રપોઝ કર્યું હતું. આમ જાહેરમાં પ્રપોઝ કરવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે પછી અમુક સ્થાનિક સંગઠનોએ પ્રેમી કપલને ધમકીઓ આપવા લાગ્યા અને બંનેના પરિવારજનોને પણ હેરાન કરતા હતા.
 
પ્રેમી કપલે કરી લીધી હતી શહેર છોડવાની તૈયારી...

- પ્રેમી કપલનો આ વીડિયો વાયરલ થયા બાદ અમુક સંગઠનો તેમને ધમકી આપવા લાગ્યા હતા.
- બંનેના પરિવારજનો તેનાથી હેરાન થતા હોવાથી કપલે શહેર છોડવાની તૈયારી કરી લીધી હતી.
- વીડિયો વાયરલ થયા બાદ યુવતી અને તેના પરિવારજનો પર કોમેન્ટ્સ થવા લાગી. 
- યુવતીના પિતાએ જણાવ્યું કે, પુત્રીએ આ ઘટનાને લીધે આત્મહત્યા કરવા સુધીનો નિર્ણય લઈ લીધો હતો.
- જોકે પોલીસે પ્રેમી કપલને સુરક્ષા આપવાની અને ધમકી આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
- આ મામલે યુવકે જણાવ્યું કે, તેણે યુવતીને આમ પ્રપોઝ કર્યું હતું, બંનેના પરિવારજનો પણ આ સંબંધ અંગે જાણે છે. જો મે પ્રપોઝ કરવાની ભૂલ કરી હોય તો મને સજા આપો, મારા માતા-પિતા કે યુવતી અને તેના પરિવારને સજા ન મળવી જોઈએ.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો