તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક સિગ્નલ પર કપલના Kissનો વીડિયો વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/ફરીદાબાદઃ સોશિયલ મીડિયા પર ટ્રાફિક સિગ્નલ પર કિસ કરતા એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક પર બેસેલું કપલ લોકોની ચિંતા કર્યા વગર જાહેરમાં એકબીજાને કિસ કરતા જોવા મળે છે.
વીડિયો રેકોર્ડ થતા જોઈ કહ્યું, વોટ્સએપ પર નાખી દેજો
- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને દિલ્હી-એનસીઆરનો બતાવવામાં આવી રહ્યો છે.
- વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક પર બેસેલું કપલ ટ્રાફિક સિગ્નલ પર એકબીજાને કિસ કરી રહ્યું છે.
- રાતના સમયે રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોમાં સિગ્નલ પર ઘણી ગાડીઓ જોવા મળે છે. સિગ્નલ પર ઉભેલા વાહનોમાં એક લાલબત્તીવાળી કાર પણ દેખાય છે.
- કપલને જ્યારે ખબર પડી કે તેમની હરકતોને કોઈ રેકોર્ડ કરી રહ્યું છે તો તેમણે કહ્યું કે, આ
વીડિયોને વોટ્સએપ પર નાખી દેજો.
- વીડિયોને બાઈકની નજીક ઉભેલી બસમાંથી અમુક યુવકોએ રેકોર્ડ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર આવેલા રિએક્શન્સ
કાયદો બનાવવાથી આવી મહિલાઓ સુરક્ષિત નહીં રહે, પોતાને સુધારવા જરૂરી - પંકજ વાજપેયી
શું સાચે મારો દેશ બદલાય રહ્યો છે ? - સતબીર સોની
આ ખરેખર શરમજનક ઘટના છે. માનવતાની સાથે મહિલાઓને પણ શરમજનક સ્થિતિમાં મુકનાર આ વીડિયો યુવાનોને અંધકારમા ધકેલી રહ્યું છે. - હરવિંદર યાદવ
આ વીડિયોને મહિલા ઓર્ગેનાઈજેશન અને વુમન કમિશનને મોકલવો જોઈએ - હિમાંશુ
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો અને વીડિયો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો