મા કરાવતી હતી ‘ધંધો’, લગ્ન કરીને આપી આત્મહત્યાની ચીમકી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુપીના શામલીમાં એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કલીયુગીમાએ પોતાની 13 વર્ષની દિકરીને વેશ્યાવૃતિના ધંધામાં ઉતારી દીધી. અને તેના દેહની આવકથી પોતાનું ઘર ચલાવવા લાગી. એક દિવસ આ યુવતીએ ઘરમાંથી ભાગીને એક પ્રૌઢ સાથે લગ્ન કરી લીધા.

પણ, આ વાત પરિવારજનોને પસંદ ન આવી. અને ફરીથી યુવતીને ‘ધંધા’માં ઉતારવા દબાણ શરૂ થઈ ગયું. યુવતીના પતિ પર કેટલાય જીવલેણ હુમલાઓ કરાયા. જેને પગલે પતિ-પત્નીએ મુખ્યમંત્રી સમક્ષ પોતાનો જીવ બચાવવા માટેની ટહેલ નાખી છે. અને સાથે જ આત્મહત્યાની ચીમકી પણ આપી દીધી.

તસવીરમાં જુઓ કાળજુ કંપાવી દે તેવી એક યુવતીની દાસ્તાન...