તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

INSIDE STORY: યોગીને સુકાન સોંપવા તૈયાર નહોતા મોદી, શાહે મનાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ. ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ રેસમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ હતા પરંતુ જ્યારે શનિવારે સવારે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યોગીને ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હી બોલાવ્યા ત્યારથી જ તેઓ સૌથી પ્રબળ દાવેદાર બની ગયા હતા. યોગી બીજેપીના ફાયર બ્રાન્ડ નેતા માનવામાં આવે છે. તેમને હિન્દુત્વના ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત યોગી આદિત્યનાથ તેમના વિવાદિત નિવેદનો માટે પણ જાણીતા છે.
 
નિવેદનોના કારણે રહે છે ચર્ચામાં
 
સમયાંતરે તેઓ વિવાદિત નિવેદન આપીને સમાચારોમાં ચમકતા રહીને વિરોધીઓને ભાજપની ટિકા કરવાનો મોકો આપતા રહે છે.  ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન પણ તેમના નિવેદનો કટ્ટરવાદના રંગથી રંગાયેલા હતા.  લગભગ એક દાયકા કરતા વધુ સમયથી આદિત્યનાથ વિવાદાસ્પદ નિવેદનો કરતા રહ્યાં છે.
 
નજર કરીએ યોગી આદિત્યનાથના તાજેતરના આવા જ કેટલાક નિવેદનો પર....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો