• Gujarati News
  • Congress And BJP Counter Attack On Social Site With Photos

સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર ફોટાથી હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા: ચૂંટણી પ્રવૃત્તિઓ પર રસપ્રદ કોમેન્ટ્સ અને કટાક્ષ
ભાજપવાળા વાડ્રાને વધુ ગુસ્સો ન અપાવે, નહીં તો તે પોતાની જમીનને ભારતથી અલગ દેશ જાહેર કરી દેશે.
- પ્રમોદ તાતેડ
વાડરાનો જન્મ ખોટા સમયમાં થઈ ગયો, સ્વતંત્રતા પૂર્વે જન્મ્યા હોત તો સમગ્ર બ્રિટન ભારતના કબજામાં હોત અને અંગ્રેજ જમીનનો પટ્ટો લખાવવા માટે દિલ્હીના ચક્કર લગાવતા હોત.
- હરિશંકર દેવગણ
એર વાડરાજી તો ૧૬મી મે આવતા પહેલાં જ પડી ગયા.
- નિતિન
ખુદા ભી આસમાં સે જબ જમીં પર દેખતા હોગા...
ઈતની રજિસ્ટ્રિયાં કિસને કરાઈ, સોચતા હોગા...
- ઈશ્તકામ
આઈપીએલ દેશમાં એટલે નથી રમાઈ રહી, કારણ કે વાડરાએ જમીનની મંજૂરી આપી નહોતી.
- સુજિત
આગળ વાંચો, મોદીના મતે અમેરિકાને ગુજરાત બનાવવા બદલ ઓબામાની જીત થઈ