નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક ગ્રામ પંચાયત માટે વાર્ષિક 20 લાખ રૂપિયાની મદદ જાહેર કરી છે, તેમ કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.